Surprise Me!

CM વિજય રૂપાણીએ ટેટોડામાં પશુ હોસ્પિટલને ખુલ્લી મૂકી, અન્ય લોકાર્પણ પણ કરશે

2019-08-08 1,791 Dailymotion

ડીસા: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગુરુવારે ડીસામાં પશુ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું આ સિવાય તેઓ ડીસા શાંતીધામ ખાતે પ્રાર્થના હોલ અને જુના ડીસામાં ઓસ્વાળ કોલેજનું લોકાર્પણ કરશે જ્યાં તેમને આવકારવા લોકોમાં ઉત્સાહ છવાયો હતો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ડીસા ખાતે ત્રિ-વિધિય કાર્યક્રમનું વિધિવત લોકાર્પણ કરનાર છે જેમાં પ્રથમ ડીસા તાલુકાના ટેટોડા ગામે ગૌશાળામાં પશુ હોસ્પિટલ, ડીસા શાંતીધામ ખાતે પ્રાર્થના હોલ અને જુના ડીસા ઓસ્વાળ કોલેજનું લોકાપર્ણ કરશે

Buy Now on CodeCanyon