Surprise Me!

નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131 મીટરને પાર,ભારે વરસાદની આગાહી

2019-08-09 1,244 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંનર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છેપાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 130 વાગ્યે ખોલવામાં આવ્યા હતા જ્યારે વહેલી સવારે કુલ 25 દરવાજા 092 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Buy Now on CodeCanyon