Surprise Me!

નડિયાદની દુર્ઘટના પાછળ હાઉસિંગ બોર્ડ જવાબદાર, હજુ 900 મકાન જર્જરિત, સ્થાનિકોનો રોષ

2019-08-10 698 Dailymotion

અનિરૂદ્ધસિંહ મકવાણા, નડિયાદઃ ભારે વરસાદને પગલે શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગર ફ્લેટનો ત્રણ માળનો બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે આ દુર્ઘટનાને લઈ DivyaBhaskarએ સ્થાનિકો પાસેથી ઘટના પાછળની હકીકત જાણવાનો પ્રયત્ન કરતા સ્થાનિકોએ સરકાર પર દોષા રોપણ કરી હાઉસિંગ બોર્ડની અધિકારીઓની બેદરકારીને કારણે દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો

Buy Now on CodeCanyon