Surprise Me!

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટમાં ધીમીધારે વરસાદ, સૌની યોજનાની પાઈપલાઈન બહાર આવતાં અધિકારીઓ દોડ્યાં

2019-08-11 669 Dailymotion

રાજકોટ:સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છેભારે વરસાદની આગાહીના પગલે શુક્રવારે સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ બની ગયો હતો શુક્રવાર અને શનિવારે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે આજે ફરી વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે

Buy Now on CodeCanyon