દિવ્ય ભાસ્કર દ્વારા જુલાઈ મહિના દરમિયાન અનોખી તમ્બોલા (હાઉસી) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મજાની વાત એ હતી કે આ સ્પર્ધા સંપૂર્ણપણે ઓનલાઈન હતી યાને કે દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ કરનારા કોઈપણ યુઝરને તે સ્પર્ધામાં ઘેરબેઠા રમવાનો આનંદ મળતો હતો એટલું જ નહીં, ડેઈલી વિનર્સ, કોર્નર્સ, ફર્સ્ટ/સેકન્ડ/થર્જ રૉ અને ફુલ હાઉસ જેવી વિવિધ કેટેગરીઓમાં વિજેતાઓને 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સોનાના સિક્કા જીતવાની તક મળતી હતી આ સ્પર્ધામાં રોજનાં નંબર્સ પોતાની ટિકિટમાં ક્રોસ કરીને રમવાની આ મજેદાર ગેમમાં સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાંથી હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આણંદનાં દિપાલી શાહ ફુલ હાઉસનાં ભાગ્યશાળી વિજેતા જાહેર થયાં હતાં તેમને દિવ્ય ભાસ્કર તરફથી 25 ગ્રામ સોનાનો સિક્કો ઈનામ તરીકે એનાયત થશે પ્રસ્તુત વીડિયોમાં દિપાલી શાહે પોતાનો અનુભવ શેર કર્યો છે દિવ્ય ભાસ્કર એપમાં ‘હાઉસી’ની બીજી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે, જેમાં યુઝર્સને એક ચકાચક કાર અને અન્ય આકર્ષક ઈનામો જીતવાની તક મળે છે આ તકનો લાભ લેવા માટે અત્યારે જ તમારા સ્માર્ટફોનમાં ‘દિવ્ય ભાસ્કર’ એપ ડાઉનલોડ કરો અથવા તો તેને અપડેટ કરી લો