Surprise Me!

કચ્છના દરિયામાં સુરક્ષા એજન્સીઓનું રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ

2019-08-13 26 Dailymotion

ભુજ:જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન ઊંઘ હરામ થઈ છે જેને પગલે તે ભારતમાં તોડફોડ કરી શકે તેવી આઈબીને ઈન્પુટ્સ મળ્યા છે ત્યારે કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવાઈ છે કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે

Buy Now on CodeCanyon