Surprise Me!

કાશ્મીરી પંડિતોને યાદ કરીને બ્રિટિશ સાંસદે કહ્યું- લેબર પાર્ટી ભારત વિરોધી બની ગઇ છે

2019-08-14 5,196 Dailymotion

ઇંગ્લેન્ડના રાજકારણીઓ અત્યારે કાશ્મીર મુદ્દે ટ્વિટર પર બાખડી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે કહ્યું છે કે કાશ્મીર મુદ્દે ભારતે જે બંધારણીય નિર્ણય લીધો છે તે તેમનો આંતરિક વિષય છે સાંસદ બોબ બ્લેકમેને ભારતને સપોર્ટ કરતો એક પત્ર ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જોનસ્નને લખ્યો છે તેમાં તેમણે કહ્યું, ''એક સર્વમાન્ય વર્ષોથી ચાલતી આપણી પ્રથા છે કે કોઇ ત્રીજા દેશના આંતરિક મામલાઓમાં આપણે દખલ નહીં કરીએ અને એ પણ ખાસ કરીને લાંબા સમયથી મિત્ર એવા ભારત દેશના મામલામાં'' બોરીસ જોન્સન પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી જોડાયેલા છે

Buy Now on CodeCanyon