Surprise Me!

‘હું બહેનના દીર્ઘાયુષ્ય માટે નહીં, તેના છૂટકારા માટે રાખડી બાંધુ છું’

2019-08-15 43 Dailymotion

અમદાવાદઃશહેરના સોલા વિસ્તારમાં રહેતો એક ભાઈ બહેનના દીર્ઘાયુષ્ય માટે નહીં, તેને જીવનમાંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી રાખડી બાંધશે મહર્ષિ રાજગોર તેની બહેન વૈદેહીને છેલ્લા ઘણા વર્ષથી રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતો હતો, પરંતુ આ વર્ષે તે બહેનને રાખડી બાંધી તેના મુક્તિની પ્રાર્થના કરી છે વૈદેહી છેલ્લા 22 વર્ષથી સેરેબલ પાલ્સી નામના અસહ્ય નામના રોગથી પીડાઈ રહી છે આ રોગમાં વ્યક્તિ પોતાના શરીરના એકપણ અંગ વાળી શકતો નથી બહેનની આવી હાલત ભાઈ જોઈ શકતો નથી જેથી તેની મુક્તિ માટે ભાઈ પ્રાર્થના કરે છે

Buy Now on CodeCanyon