Surprise Me!

વડાપ્રધાન મોદીએ છઠ્ઠીવાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો

2019-08-15 1,849 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠીવાર લાલકિલ્લા પર ધ્વજ લહેરાવ્યો છે આ અવસર પર તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ દેશ માટે જે કોઇ પણ લોકોએ પોતાનું યોગદાન આપ્યું તે દરેકને હું નમન કરું છું દેશ માટે બલિદાન આપનાર બધાને આદરપૂર્વક નમન કરું છું દેશભરમાં આજે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે દરેક જગ્યાએ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો દેશભક્તિના નારા લગાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે

Buy Now on CodeCanyon