Surprise Me!

કચ્છ સરહદ પર રક્ષાબંધનની ઉજવણી, જવાનોને રાખડી બંધાઈ

2019-08-16 32 Dailymotion

ભુજ: રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન દૂર હોય તેની ખોટ તો એ ભાઈ બહેન જ અનુભવી શકે છે સરહદ પર બેસી આપણી રક્ષા કરતા જવાનોના કાંડા સૂના ન રહે, એ માટે દોઢ દાયકા સુધી આયોજન જાળવી રાખતા સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા કચ્છની પૂર્વ અને પશ્ચિમ કચ્છ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી

Buy Now on CodeCanyon