Surprise Me!

ખેમાપર પ્રાથમિક શાળામાં પાણી ઘૂસતા બાળકોને રજા અપાઈ, અમુક ઘરોમાં પણ પાણી ફરી વળ્યા

2019-08-16 170 Dailymotion

હારીજ:સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે હારીજના ખેમાસર વિસ્તારમાં પાંચથી છ મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અનાજ પાણીમાં રેલમછેલ થઈ જવા પામ્યું હતું જ્યારે ખેમાસર પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા હતાં શાળાના ઓરડાઓમાં બે ફૂટ પાણી ફરતા થયા હતા જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓને રજા અપાઇ હતી

Buy Now on CodeCanyon