Surprise Me!

હાથમાં આધુનિક હથિહારો સાથે બદમાશ ગેંગે પંજાબી સોંગ પર ઠુમકા લગાવ્યા

2019-08-17 1,084 Dailymotion

રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગ્રામિણ ક્ષેત્રમાં બદમાશ ગેંગના કેટલાંક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે આ વીડિયો જોધપુર તથા તેની આસપાસના ગામડાઓમાં જોરદાર વાઇરલ થઈ રહ્યા છે, વીડિયોમાં કેટલાંક યુવાનો હાથમાં તમંચા અને આધુનિક હથિયારો લઇને પંજાબી સોંગ પર ડાન્સ કરી રહ્યા છે, ઠુમકા લગાવતા લગાવતા હવામાં ફાયર પણ કરે છે તેમના વીડિયો વાઇરલ થતા પોલીસે તેમને શોધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે પોલીસના કહેવા મુજબ આ યુવકો જોધપુરના ગેંગસ્ટર શ્યામ બિશ્નોઈ ગેંગના છે જેના આ પહેલા પણ ઘણાં વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે પોલીસે ગેંગના બે લોકોને પકડી લીધા છે પરંતુ ગેંગનો મુખ્ય સુત્રધાર શ્યામ બિશ્નોઈ પોલીસની પકડથી દૂર છે

Buy Now on CodeCanyon