Surprise Me!

દિલ્હી સ્થિત એઇમ્સમાં ભીષણ આગ લાગી હતી

2019-08-17 135 Dailymotion

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં શનિવારે આગ લાગવાથી અફરાતફરી મચી ગઇ રિપોર્ટ્સ પ્રમાણે ઇમરજન્સી વોર્ડ પાસે પહેલા અને બીજા માળે આગ લાગી છે ત્યારબાદ ઇમરજન્સી સેવાઓને તુરંત બંધ કરી દેવામાં આવી હતી ફાયરબ્રિગેડની 34 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગેલી છે ન્યૂઝ એજન્સી પ્રમાણે આગનું કારણ શોક સર્કિટ હોઇ શકે છે

Buy Now on CodeCanyon