Surprise Me!

મેઘરજના રાંજેડીની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી

2019-08-19 42 Dailymotion

ભિલોડા:મેઘરજ તાલુકાના રાંજેડી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી હતી સ્કૂલમાં 125થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ભણી રહ્યા છે ત્યારે વાલીઓએ બાળકોના ભવિષ્યને લઈને ચિંતાતૂર બન્યા છે રાંજેડીમાં એક શિક્ષક છે અને તેમાં પણ તેની બદલી થઈ છે ત્યારે તેની બદલી રોકવા માટે વાલીઓએ સ્કૂલની તાળાબંધી કરી હતી ગામના લોકો બદલી રોકાવવા માટે નિર્ણય કર્યો હતો અને સ્કૂલની તાળાબંધી કરી હતી

Buy Now on CodeCanyon