Surprise Me!

ભારે બફારા બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ, 24 કલાક ભારે વરસાદની આગાહી

2019-08-19 418 Dailymotion

રાજકોટ:વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે અચાનક મેઘરાજા વરસી પડ્યાં હતાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જો કે 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ બફારાથી લોકોને રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે

Buy Now on CodeCanyon