Surprise Me!

સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ખેડૂતને કપાસનો રેકર્ડબ્રેક ભાવ રૂપિયા 1952 મળ્યો, અમરેલીમાં મુહૂર્તના સોદા પડ્યા

2019-08-19 107 Dailymotion

રાજકોટઃખેતરોમાં હજુ કપાસનો પાક ઊભો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સોમવારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનની કપાસની પ્રથમ હરાજી થઈ હતી મુહૂર્તના સોદામાં સૌરાષ્ટ્રના અત્યાર સુધીના ઈતિહાસમાં કપાસના મણના સૌથી ઊંચા ભાવ રૂ 1952 બોલાયા હતા સામાન્ય રીતે દરેક માર્કેટ યાર્ડમાં નોરતાથી શરદપૂનમની વચ્ચે કપાસની આવક થતી હોય છે,તો સતત ત્રીજા વરસે અમરેલીમાં શ્રાવણ માસમાં જ 5 મણ કપાસની હરાજી થઈ છે

Buy Now on CodeCanyon