Surprise Me!

ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ધર્મ સાથે જોડ્યો, ત્રીજી વખત મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી

2019-08-21 2,815 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી થવામાં રસ દર્શાવ્યો છે ટ્રમ્પે એક અમેરિકાની ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કાશ્મીર એક જટિલ સ્થિતિ છે આ સમસ્યાનો ધર્મ સાથે પણ સબંધ છે તમારી પાસે હિન્દુ છે અને તમારી પાસે મુસ્લિમ પણ છે મને નથી લાગતુ કે આ બંને એક બીજા સાથે સારી રીતે રહી શકે બંને દેશોની વચ્ચે મોટી મુશ્કેલીઓ છે આ વાત દાયકાઓથી ચાલતી આવી છે આ માટે હું મધ્યસ્થી કરી શકું છું અથવા તો પછી એના કરતા કઈક સારું

Buy Now on CodeCanyon