Surprise Me!

ક્લાસ-3 અધિકારીનાં લાંચ માંગવાના કેસમાં કોંગ્રેસે ઉદ્યોગ કેન્દ્રમાં રામધૂન બોલાવી વિરોધ કર્યો

2019-08-22 37 Dailymotion

રાજકોટ: કુટીર વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-3 અધિકારી ડીકે રાઠોડે લોનની ફાઈલ ક્લિયર કરાવવા માટે 7000ની લાંચની માંગણી કરી હતી જે મામલે આજે કોંગી કોર્પોરેટરોએ ઉદ્યોગ કેન્દ્રમાં ગંગાજળ છાંટીને અનોખો વિરોધ કર્યો હતો કોંગી કોર્પોરેટરોએ ઉદ્યોગ વિભાગનાં ઈન્ચાર્જ જનરલ મેનેજરને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું આ સાથે જ કોંગી આગેવાનોને જુની અરજીઓ અને નિકાલના આંકડા નહીં મળતાં ધરણાં કરી રામધૂન બોલાવી હતી

Buy Now on CodeCanyon