Surprise Me!

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાએ ચીન અને પાક. પર કર્યા પ્રહાર

2019-08-23 2,991 Dailymotion

સંયુક્ત રાષ્ટ્રમાં ધાર્મિક સ્વતંત્રતાને લઈને ઘણી લાંબી દલીલ ચાલી હતી અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા વિશે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા જ્યારે બ્રિટન, કેનેડાએ પણ ધાર્મિક ભેદભાવ વિશે પાકિસ્તાન અને ચીન પર આકરા પ્રહાર કર્યા હતા <br /> <br />સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન દૂત સૈમ બ્રાઉનબેકે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ધાર્મિક અલપસંખ્યક ભેદભાવપૂર્ણ કાયદા અને પ્રથાઓથી પીડિત છે તે સાથે જ ચીનમાં ધાર્મિક સ્વતંત્રતા પર અયોગ્ય રીતે વધુ પડતા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે અમે આ વિશે ચિતિંત છીએ

Buy Now on CodeCanyon