Surprise Me!

ઉત્તર કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થયું, પાઈલટે વિંગ પર ઊભા રહીને વીડિયો શૂટ કર્યો

2019-08-23 1 Dailymotion

અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયાના કિનારે હોફ મૂન બેમાં બુધવારે એક નાનું એરકાફ્રટ બીઈ-36 ક્રેશ થઈને સમુદ્રમાં પડી ગયું પાઇલટ ડેવિશ લેશ અને તેમની એક મિત્ર કાયલા પ્લેનમાં સવાર હતાં ક્રેશ થયા બાદ તેમાં સવાર બંને વ્યક્તિઓ સુરક્ષિત છે <br /> <br />હકીકતમાં પ્લેન પડતાં પહેલાં બંને સમુદ્રમાં કૂદી ગયા હતા આશરે 30 મિનિટ પછી, કોસ્ટગાર્ડના અધિકારીઓએ તેમને હેલિકોપ્ટરની મદદથી બચાવી લીધાવિમાન પડ્યા પછી પાઈલટ અને મહિલાએ તેના પ્લેન પર ઊભા રહીને વીડિયો બનાવ્યો પાઈલટ ડેવિશ લેશના જણાવ્યા અનુસાર, &#39;અમે નસીબદાર છીએ કે અમારા બંનેનો જીવ બચી ગયો, પરંતુ પાણી વધારે ઠંડું હતું&#39;

Buy Now on CodeCanyon