ગૂગલ ફોટો એપ પર હવે ગૂગલ લેન્સ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે લેન્સ ફિચરની મદદથી યુઝર કોઈ ફોટોમાં આપવામાં આવેલા ટેક્સ્ટને એક્સ્ટ્રેક્ટ કરી શકે છે એટલે કે તમે ફોટોમાં લખેલા ટેક્સ્ટને ડાયરેક્ટ અન્ય ભાષામાં પણ બદલી શકશો અથવા ગૂગલ સર્ચ પણ કરી શકશો સાથે કોઈ પ્રોડક્ટકની ફોટોને ડાયરેક્ટ વેબ સર્ચ અથવા શોપિંગ કરી શકશો આ ટેકનિકને ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન કહે છે