Surprise Me!

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

2019-08-25 182 Dailymotion

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના અંતિમસંસ્કાર રાજકીય સન્માનની સાથે નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા છે તેમને પુત્ર રોહને મુખાગ્નિ આપ્યો હતો તેમને અહીં પરિવારના સભ્યો અને નેતાઓએ અંતિમ વિદાય આપી હતી આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો અહીં અમિત શાહ, રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

Buy Now on CodeCanyon