Surprise Me!

ડીસામાં ભોંયણ ફાટક પાસે યુવક અને યુવતીની કપાયેલી લાશ મળી આવી

2019-08-26 97 Dailymotion

ડીસા: ભોંયણ પાસેના રેલવે ફાટક પાસે વહેલી સવારે એક યુવક અને યુવતી ગાડી નીચે કપાયેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી હતીબનાવના પગલે રેલવે પોલીસ તથા તથા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે આ યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું ડીસા તાલુકાના ભોંયણ રેલવે ફાટક પાસે સોમવારની વહેલી સવારે માલગાડી નીચે એક યુવક અને યુવતી કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી બનાવની જાણ થતાં રેલવે પોલીસ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે તપાસ દરમિયાન મૃતક યુવક 20 વર્ષીય સતીષભાઈ પીરાભાઈ પરમાર તથા મૃતક યુવતી 19 વર્ષીય પૂનમબેન તેજાભાઈ માજીરાણા બન્ને વાસણા ગામના હતા

Buy Now on CodeCanyon