Surprise Me!

મોદીના અંગ્રેજી વિશે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મજાક કરી, સાંભળીને સૌ કોઈ હસી પડ્યાં

2019-08-26 14,950 Dailymotion

ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક યોજાઈ છે જેમાં ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પત્રકારોના એક સવાલના જવાબમાં મોદીએ હિન્દીમાં કહ્યું હતુ કે, અમને વાત કરવા દો, અમે વાત કરી લઈએ ત્યારબાદ તમને માહિતી આપીશું’ આ સાંભળી ટ્રમ્પે મજાકમાં કહ્યું કે, ‘તેઓ (મોદી) સરસ ઈંગ્લિશ બોલી શકે છે પરંતુ અત્યારે તેઓ બોલવા નથી માગતા’ ત્યારબાદ મોદી-ટ્રમ્પ સહિત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ હસી પડ્યાં હતા ટ્રમ્પ અને મોદીએ પણ હાથ મિલાવ્યો હતો જેના પર મોદીએ બીજો હાથ રાખીને પરસ્પર ઉષ્માભર્યા સંબંધોછે તેવું દર્શાવ્યું હતુ

Buy Now on CodeCanyon