Surprise Me!

લેકમે ફેશન વીક 2019 , કરિના સહિત અનેક સેલેબ્સે વિખેર્યા જલવા

2019-08-27 1,439 Dailymotion

મુંબઈના સેંટ રેગિસમાં ચાલેલા લેકમે ફેશન વીક 2019નું રવિવારે સમાપન થયું હતું જ્યાં સતત પાંચ દિવસ સુધી અનેક સેલેબ્સે તેમના જલવા વિખેર્યા હતા અંતિમ દિવસે પણ કરિના કપૂર સહિત અનેક સેલેબ્સે રેમ્પ વોક કર્યું હતું અનેક જાણીતી ફેશન ડિઝાઈનર્સે ડિઝાઈન કરેલા અલગ અલગ કોસ્ચ્યૂમ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

Buy Now on CodeCanyon