Surprise Me!

હાલોલમાં છ કલાકમાં છ ઇંચ વરસાદ, તળાવો ઓવરફ્લો થતા રોડ કલાકો સુધી બંધ રહ્યો

2019-08-27 355 Dailymotion

હાલોલ: હાલોલમાં છ કલાકમાં છ ઈંચ કરતા વધારે વરસાદ પડતાં જન જીવનને ભારે અસર થઈ હતી છ ઈંચ વરસાદ સાથે સિઝનનો 54 ઈંચ વરસાદ થવા પામ્યો છે પાવાગઢમાં પણ ભારે વરસાદને લઈ ડુંગર ઉપરવાસનું પાણી યમુના કેનાલ દ્વારા હાલોલના તળાવમાં આવતા પાણીનો વધારો થયો છે તળાવ અરાદ રોડ સુપડી અને બીજી બાજુ મહાદેવ પાસેથી પાણી ઓવરફ્લો થતા અરાદ રોડ કલાકો સુધી બંધ થઇ ગયો હતો

Buy Now on CodeCanyon