Surprise Me!

ઘોઘા રોરો ફેરીના CCTV, બ્રેક ફેઇલ થતાં ટ્રક દરિયામાં ખાબક્યો

2019-08-28 3,573 Dailymotion

ભાવનગર: ઘોઘા- દહેજ રો રો ફેરી શીપમાં ઘોઘા ખાતે ટ્રક ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે ટ્રકની બ્રેક ફેઇલ થતા ડ્રાઇવર સાથે દરિયામાં ખાબક્યો હતો આજે સવારે 930 વાગે રોપેક્સ ટર્મિનસ પર ટ્રક શીપમાં ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી પરંતુ ફરજ પરના કર્મચારીઓએ ડ્રાઇવરને બચાવી લીધો હતો જ્યારે ટ્રક દરિયામાં જ ડૂબી જતા તેના બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે

Buy Now on CodeCanyon