Surprise Me!

વાયનાડની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને એક શખ્સે કિસ કરી લીધી

2019-08-28 2,659 Dailymotion

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચાર દિવસની કેરળ મુલાકાતે છે બુધવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીના તમામ ગાર્ડ અને સુરક્ષાના ઘેરાને વીંધીને એક શખ્સ રાહુલની એકદમ નજીક આવી ગયો અને તેણે રાહુલને કિસ પણ કરી શખ્સે પહેલાં રાહુલ સાથે હાથ પણ મિલાવ્યો હતો જોકે ત્યારબાદ ગાર્ડે શખ્સને પાછળ ખેંચી લીધો હતો રાહુલ પણ આ ઘટનાથી હતપ્રભ થઈ ગયા હતા

Buy Now on CodeCanyon