Surprise Me!

નાળામાં ફસાયેલી ગાડીને નાગા મહિલા સૈનિકોએ બહાર કાઢી બતાવ્યો જોશ

2019-08-28 245 Dailymotion

નાગા વૂમેન રેજીમેન્ટની મહિલા સૈનિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં નાગા વૂમેન બટાલિયનની મહિલાઓનું એક ગ્રૂપ તેની તાકાતનો ઉપયોગ કરીને એક ઊંડા નાળામાં ફસાયેલી કારને બહાર કાઢી પોતાનો દમ બતાવે છે રમત-ગમત મંત્રી કિરણ રિજીજૂએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે તેમણે ટ્વિટ કરીને લખ્યું છે બટાલિયને પોતાની તાકાત બતાવકા સાઇડ ડ્રેનમાં ફસાયેલી કારને કાઢી, હું તેમના જોશ અને હિંમતની પ્રશંસા કરૂ છું, સોશિયલ મીડિયા પર લોકો તેમને સલામ કરી રહ્યા છે

Buy Now on CodeCanyon