Surprise Me!

ફૂટબૉલ ગ્રાઉન્ડ પર લાઇવ રિપોર્ટિંગ કરતા રિપોર્ટર પર અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો

2019-08-28 107 Dailymotion

સોશિયલ મીડિયા પર એક ટીવી રિપોર્ટરનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયો રશિયન ફૂટબૉલ પ્રેજેન્ટર એવજેની એનવિચનો છે જ્યાં મૉસ્કોના વીઈબી અરેનાથી એક રિપોર્ટર લાઇવ કરી રહ્યો હોય છે ત્યારે અચાનક ગ્રાઉન્ડ સ્ટાફ પાણી છોડી દે છે અને રિપોર્ટર પર પાણીનો ફૂવારો છૂટે છે જેમાં રિપોર્ટરનું માઇક અને મોબાઇલ પલડી જાય છે છતાં રિપોર્ટર ત્યાંથી ખસતો નથી અને પોતાની સ્પીચ ફટાફટ પૂરી કરે છે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઇરલ થતાં કેટલાંક તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાંક મજાક ઉડાવી રહ્યા છે

Buy Now on CodeCanyon