Surprise Me!

કચ્છના ભુજમાં ધોધમાર 7 ઈંચ, મોટોબંધ જોશભેર વહેવા લાગ્યો, લોકો બંધ જોવા પહોંચ્યા

2019-08-29 368 Dailymotion

ભુજ: એક પખવાડિયા કરતા વધુ સમયના વિરામ પછી અરબી સમુ્દ્રમાં સર્જાયેલ સર્કયુલેશનની અસર તળે બુધવારે જિલ્લાના તમામ વિસ્તારમાં મેઘરાજાએ કાચા સોના સમાન મહેર વરસાવતાં અત્યાર સુધીની સાર્વત્રીક મેઘમહેરથી પુલકીત બનેલા કચ્છીમાડુઓની માંગા મીની પ્રાર્થના પણ ફળિભુત થઇ હતી જિલ્લામાં આ વખતે સર્વાધીક મેઘકૃપા જિલ્લા મથક ભુજ અને ભચાઉ વિસ્તાર પર વરસી હતી રાત્રી સુધી મળેલા આંકડા અનુસાર ભચાઉમાં અઢી, ભુજમાં અઢી લખપત તાલુકામાં એકથીદોઢ, નખત્રાણામાં અડધાથી દોઢ, ભુજ તાલુકમાં એકથી દોઢ, અબડાસા, રાપર, ગાંધીધામ અને અંજારમાં ઝરમરથી લઇ અડધો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો

Buy Now on CodeCanyon