Surprise Me!

સેલ્ફી લેવા જતાં પાવાગઢમાં 200 ફૂટ ઊંડી ખીણમાં પડેલી મહિલાનું મોત

2019-09-02 2,906 Dailymotion

હાલોલ: પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના દર્શનાર્થે અને પોતાની પુત્રીના જન્મ નિમિત્તે રાખેલી બાધા પુરી કરવા આવેલા મધ્યપ્રદેશના પતિ પત્ની ખીણની કિનારી પાસે ઉભા રહી સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે પત્નીનો પગ લપસી જતા ખીણમાં પટકાએલી 25 વર્સીય મહિલાનું મોત થયું હતું

Buy Now on CodeCanyon