પુરી:ઇન્ટરનેશનલી ફેમસ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે આ વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે થોડા હટકે ગણપતિ બનાવ્યા છે સુદર્શને ઓરિસ્સામાં પુરી બીચ પર 1000 પ્લાસ્ટિક બોટલમાંથી ગણપતિ બનાવ્યા છે આ ગણપતિ બનાવીને તેણે પર્યાવરણને બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપ્યો છે