Surprise Me!

બે સુરતી મહિલાએ દુનિયાના 3 ખંડના 21 દેશોની યાત્રા 89 દિવસમાં પુરી કરી

2019-09-04 3,301 Dailymotion

સુરતઃબે મહિલાઓએ 89 દિવસમાં દરરોજ 500 કિમીનું અંતર કાપી 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ કરી છે મહિલાઓના ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સના સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ દ્વારા રાઈડ કરવામાં આવી હતી રશિયામાં જીનલ શાહનો પાસપોર્ટ ખોવાઈ જતા સુરત પરત ફર્યા હતા, જ્યારે સારિકા અને ઋતાલીએ રાઈડ પુરી કરી લંડનથી પ્લેન દ્વારા સુરત આવ્યા હતાં

Buy Now on CodeCanyon