Surprise Me!

હિના ખાને બૉયફ્રેન્ડ સાથે લાલ બાગચા રાજાના દર્શન કર્યા

2019-09-06 3,868 Dailymotion

ટીવી એક્ટ્રેસ હિના ખાન જ્યાં પણ જાય છે છવાઈ જાય છે તેની ફેન ફોલોઈંગ તગડી છે સોશિયલ મીડિયા પર પણ એક ઝલક લાખો લાઇક્સ મેળવે છે ત્યારે હાલમાં જ હિના તેના બૉયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે મુંબઈના લાલ બાગચા રાજાના દર્શને ગઈ હતી ઈન્ડિયન અટાયરમાં હિના સુંદર લાગતી હતી તો કેટલાંક યૂઝર્સે તેને ધર્મને લઈને ટ્રોલ કરી હતી

Buy Now on CodeCanyon