Surprise Me!

આયુષ્માન ખુરાનાએ હિલ્સ પહેરી ‘દિલ કા ટેલિફોન’ પર ડાન્સ કર્યો

2019-09-07 2,360 Dailymotion

DIDના મંચ પર ફિલ્મ ડ્રીમ ગર્લના પ્રમોશન માટે આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાએ ગ્રાન્ડ એન્ટ્રી કરી, જ્યાં સ્ટાર્સે ભરપૂર મસ્તી પણ કરી, અહીં રવિના ટંડને ફિલ્મના સ્ટાર આયુષ્માન અને કોરિયોગ્રાફર અહેમદ ખાનને હિલ્સ પહેરાવી ડાન્સ કરાવ્યો સોંગ દિલ કા ટેલિફોન પરનો આ ડાન્સ ખુબ જ હિલેરિયસ હતો

Buy Now on CodeCanyon