વડોદરાઃશહેરમાં મહોરમની ઉજવણી થઇ રહી છે મહોરમમાં હુજરાત ટેકરા વિસ્તારોમાં આવેલી હઝરતઅલી મૌલાઅલી મુશ્કીલ કુશા ખાતેથી ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી પરંપરા મુજબ વાઘનું જુલુસ નીકળ્યું હતું વાઘનું જુલુસ માત્ર મહોરમમા નીકળે છે અને દરગાહ ખાતે માનતા રાખનારના ઘરે પધરામણી કરી ને તેઓની માનતા પૂરી કરે છે