Surprise Me!

મુન્નાર પાસે હાઈ-વે પર ચાલતી કારમાંથી 1 વર્ષની બાળકી પડી ગઈ

2019-09-09 10,540 Dailymotion

ઈડુક્કી જિલ્લાનાં મુન્નાર પાસે હાઈ-વે પર ચાલતી કારમાંથી 1 વર્ષની બાળકી પડી ગઈ હતી કારની પાછલી સીટ પાસેની બારીનો કાચ ખુલ્લો હતો જેમાંથી બાળકી પડી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે ત્યારબાદ કારચાલકે આ મામલે પોલીસ ફરીયાદ કરી હતી જોકે કેટલાક લોકોએ બાળકીનો અવાજ સાંભળી ઘટનાસ્થળે દોડી જઈ બાળકીને સલામત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડી હતી જ્યાં બાળકીનાં કુટુંબીજનો પહેલેથી હાજર હોવાથી તેમને બાળકી સોંપી દેવાઈ હતી <br /> <br />આ ઘટનાનો મુન્નારથી શોકીંગ cctv વીડિયો વાઈરલ થયો છે

Buy Now on CodeCanyon