Surprise Me!

પાંડેસરામાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ ઘર નીચે પાર્ક થયેલી બાઈકને આગ લાવતાં દુકાન પણ સળગી

2019-09-09 63 Dailymotion

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલ ગાયત્રીનગરમાં અસામાજિક તત્વોએ પ્લોટ નંબર ૪૨, ૪૩ના મકાન નીચે શેરીમાં પાર્ક થયેલી બાઈકને આગ લગાવાઈ હતી અસામાજિક તત્વોએ બાઈકમાં લગાવેલી આગ ગણતરીના સમયમાં ભીષણ બનીને દુકાનમાં ચાલતાં કાપડને લગતાં કારખાનામાં પ્રસરી હતી આ અંગે હાલ દુકાન અને મકાનમાલિકે પોલીસને તપાસ સોંપી છેઆગ લગાવવાની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

Buy Now on CodeCanyon