Surprise Me!

બધા ધર્મના ઇશ્વર એક જ છે, ‘સૌનો સાથ સૌનો વિકાસ’: મહામંડલેશ્વર ભારતીબાપુ

2019-09-09 1,006 Dailymotion

જૂનાગઢ: મોરારિ બાપુના નિલકંઠ વર્ણી પરના નિવેદન બાદ દિવસેને દિવસેને વિવાદ વકરી રહ્યો છે અને સાધુ-સંતો વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે આ ઘટનાક્રમ વચ્ચે મહામંડલેશ્વર ભારતીબાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ધાર્મિક વિવાદ જાગ્યો છે તેમાં મોરારિબાપુના પ્રવચનથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની લાગણી દુભાઇ છે પરંતુ મને આમાં લાગે છે કે કંઇક આમાં કાચુ કપાયું છે અત્યારે વિધર્મીઓના પ્રહારો આપણા હિન્દુ ધર્મ પર થઇ રહ્યા છે આપણા તમામ સંતોએ સાથે રહી તેની સામે પ્રતિકાર કરવાને બદલે નાની એવી બાબત પર આવી ગઇ છે નાના મુદ્દાને વિકરાળ સ્વરૂપ ન આપીએ, બધા ધર્મના ઇશ્વર એક જ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે ચાલીએ તેવી મારી વિનંતી છે

Buy Now on CodeCanyon