Surprise Me!

સુરતમાં બે કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના અંડર બ્રિજ પાણીમાં ગરકાવ

2019-09-10 114 Dailymotion

સુરતઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉધના વિસ્તારમાં આવેલો અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

Buy Now on CodeCanyon