Surprise Me!

માયાભાઈ અને કિર્તિદાને મોરારિબાપુને પોતાના બાપ ગણાવ્યા, સાંઈરામે કહ્યું-બાપુ મારા ભગવાન છે

2019-09-10 1 Dailymotion

રાજકોટ: નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે સંતો બાદ હવે કલાકારો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કહ્યું બાપુ તો મારા માટે ભગવાન છે જ્યારે માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવીએ બાપુનો પોતાના બાપ ગણાવ્યા છે તેની સાથે સાથે આ ત્રણેય કલાકારોએ કહ્યું કે, બસ હવે આ વિવાદનો અંત લાવો આપણો એક જ ધર્મ છે તેને મજબૂત કરીએ આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે

Buy Now on CodeCanyon