Surprise Me!

ઐશ્વર્યાનું અપમાન ભૂલીને પાર્ટીમાં અભિષેક બચ્ચન એક્ટર વિવેક ઓબેરોયને ગળે મળ્યો

2019-09-11 3,363 Dailymotion

મુંબઈઃઅભિષેક બચ્ચન તથા વિવેક ઓબેરોયની એક વીડિયો ક્લિપ સામે આવી છે, જેમાં બંને ગળે મળતા જોવા મળે છે આ ક્લિપ મુંબઈમાં સહારા ઈન્ડિયા પરિવારની પાર્ટીની છે, જે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીતનાર પહેલી ભારતીય શટલર પીવી સિંધુનાં સન્માનમાં રાખવામાં આવી હતી પાર્ટીમાં અભિષેક બચ્ચન પિતા સાથે આવે છે વિવેક ઓબેરોય પિતા સુરેશ ઓબેરોય, માતા યશોધરા તથા પત્ની પ્રિયંકા સાથે જોવા મળ્યો હતો

Buy Now on CodeCanyon