Surprise Me!

કેનેડાના એડમેન્ટન સિટીમાં ગણપતિ વિસર્જન સમયે ભાવિકો ગરબે ઘૂમ્યા

2019-09-12 814 Dailymotion

કેનેડાના એડમેન્ટન સિટીમાંગણપતિ વિસર્જન સમયે ભાવિકો ગરબે ઘૂમ્યા હતાગરબા સમયે અહીં મિનિ ગુજરાત જેવો માહોલ જોવા મળ્યો હતો અહીં ગુજરાતીઓ સાથે ભારતીયો પણ સામેલ થયાં હતાછેલ્લા 3 વર્ષથી કાર સ્ટાર બોડી શોપમાંગણેશ બેસાડાય છે દરરોજ રાત્રે અહીં આરતી અને ભજન થતાં હતાં સોમવારે મહાપ્રસાદ સાથે ગણેશ વિસર્જન થયું હતું, નવસારીના અરુણભાઈ, વિનોદભાઈ તેના માલિક છે

Buy Now on CodeCanyon