Surprise Me!

મોદીના બર્થ ડે પર BJP સેવા સપ્તાહ ઉજવશે, અમિત શાહે ઝાડુ લગાવી શુભારંભ કર્યો

2019-09-14 16 Dailymotion

BJP નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા સપ્તાહના રૂપે ઉજવશેઅમિત શાહે AIMSમાં ઝાડુ મારી સેવા સપ્તાહનો શુભારંભ કર્યો <br />છેઅમિત શાહે હોસ્પિટલમાં દર્દીઓને ફળો પણ આપ્યા હતાBJP 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી <br />કરશેસેવા સપ્તાહની ઉજવણી દરમ્યાન સફાઈકામ,વૃક્ષારોપણ,શ્રમદાન કરાશે

Buy Now on CodeCanyon