Surprise Me!

ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની, ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું

2019-09-15 1,013 Dailymotion

ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની, ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું <br />ભારતીય અંડર-19 ટીમ કોલોમ્બો ખાતે બાંગ્લાદેશને 5 રને હરાવીને ચેમ્પિયન બની હતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 106 રનમાં ઓલઆઉટ થઇ હતી જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રનમાં ઓલઆઉટ થતા ભારત સતત બીજા વર્ષે વિજેતા બન્યું હતું

Buy Now on CodeCanyon