Surprise Me!

ધો. 7 પાસ ખેડૂતે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં મિની ટ્રેક્ટર બનાવ્યું

2019-09-16 159 Dailymotion

પાલનપુર: ગુજરાતના ખેડૂતો જ્યારે ખેતીમાં અવનવા પ્રયોગો કરીને પ્રગતિ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના 7 પાસ ખેડૂતે મજુરોની અછતને પગલે તેનું નિવારણ લાવવા મીની ટ્રેકટર બનાવ્યું છેનાગજીભાઈ નરસેગાભાઇ પટેલે માત્ર 6 માસની અંદર રૂ 140 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું આમ કહી શકાય કે કોઠાસૂઝને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે

Buy Now on CodeCanyon