Surprise Me!

ભાજપ ધારાસભ્ય વિક્રમસિંહે નહેરુ અંગે વિવાદીત નિવેદન આપ્યું, કહ્યું - સમગ્ર પરિવાર અય્યાશ હતો

2019-09-18 622 Dailymotion

મુઝફ્ફરનગરના ખટૌલીથી ભાજપના ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીએ ફેસબુક પર પોતે પોસ્ટ કરેલી પીએમ મોદી અને જવાહરલાલ નહેરુ અંગેની પોસ્ટ અંગે પત્રકારે પૂછતાં જણાવ્યું હતુ કે, નહેરુએ અંગ્રેજોના ચક્કરમાં આવી દેશના ભાગલા પાડી દીધા આખો પરિવાર અય્યાશ હતો રાજીવે પણ ઈટલીમાં લગ્ન કર્યાતેમનું કામ જ એવુ હતુ ઉલ્લેખનીય છેક ે, દરમ્યાન ભાજપ ધારાસભ્યે નહેરુ અંગે વિવાદીત ટિપ્પણી પણ કરી હતી

Buy Now on CodeCanyon