Surprise Me!

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્વદેશી ફાઈટર જેટમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો

2019-09-19 2,557 Dailymotion

બેંગલુરુઃરક્ષા મંત્રી રાજનાથ સિંહ બેંગલુરુમાં ગુરુવારે સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે રાજનાથ તેજસના બે સીટ વાળા એરક્રાફ્ટમાં સવાર થયા છે તેઓ વિમાનમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી છે રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેજસ ભારતીય વાયુસેનાની 45મી સ્ક્વોડ્રન ‘ફ્લાઈંગ ડ્રૈગર્સ’નો ભાગ છે ફાઈટર પ્લેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ(HAL)અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન અને વિકસીત કર્યું છે

Buy Now on CodeCanyon