Surprise Me!

ગંગા-યમુનાના પાણીનું સ્તર વધતા પ્રયાગરાજ પાણી પાણી

2019-09-19 897 Dailymotion

પ્રયાગરાજમાં પાણી-પાણી જેવી સ્થિતી છેગંગા-યમુનાના પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છેનીચાણવાળા વિસ્તારોમાં મકાનો આંશિક રીતે પાણીમાં ડૂબ્યા છેવરસાદના કારણે ગંગા-યમૂના બંને ગાંડીતૂર થઈ હતીઆથી બંને નદીઓ તેમની ભયજનક સપાટી પાર કરીને વહી હતીપ્રયાગરાજમાં પાણીના આ કહેરને આકાશમાંથી જોવા જુઓ આ વીડિયો

Buy Now on CodeCanyon